દુષ્ટ લોકો સાથે બેસનારાં મુસીબતોના જોખમોથી સુરક્ષિત નથી.
Those who sit with wicked people are not safe from the perils of misfortune.
Those who sit with wicked people are not safe from the perils of misfortune.
અજ્ઞાનીની સાથે બેસવાથી એવી જ રીતે સાવચેત રહે જેવી રીતે તું બુદ્ધિશાળીની સાથે બેસવામાં...
Beware of sitting with the ignorant just as you feel secure in accompanying the wise.
તું સાવચેત રહે મૂર્ખને મિત્ર બનાવવાથી, અનૈતિક સાથે સંસર્ગ રાખવાથી, અને અત્યાચારી સાથે...
Beware of befriending a fool, socializing with the immoral, and dealing with an oppressor!
જે લોકો સાથે મહેરબાનીથી વર્તે છે તે સલામત રહે છે.
Whoever treats people with kindness remains safe.
જે માણસ લોકોને સલામતી આપે છે તેને સલામતી મળે છે.
The person who grants safety to others receives safety in return.
જીભનો ઉપદ્રવ તલવારના પ્રહાર કરતાંય તીવ્ર હોય છે.
The strife caused by the tongue is sharper than the blow of a sword.
સૌથી સાચા રસ્તા પર ચાલનાર વિદ્વાન તે જ છે જે શંકાના સમયે રોકાઈ જાય.
The scholar most upright on the true path is the one who pauses in the face of doubt.