જે માણસ લોકોને સલામતી આપે છે તેને સલામતી મળે છે.
The person who grants safety to others receives safety in return.
The person who grants safety to others receives safety in return.
જે લોકો સાથે મહેરબાનીથી વર્તે છે તે સલામત રહે છે.
Whoever treats people with kindness remains safe.
દુષ્ટ લોકો સાથે બેસનારાં મુસીબતોના જોખમોથી સુરક્ષિત નથી.
Those who sit with wicked people are not safe from the perils of misfortune.
પ્રફુલ્લતા (હસમુખાંપણું) આક્રોશને દૂર કરે છે.
Cheerfulness dispels resentment and anger.
ખરેખર અપ્રસિદ્ધતામાં ચોક્કસપણે રાહત છે.
Indeed, in obscurity there is certainly relief.
જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો રાખે છે, તેના માટે મુશ્કેલીઓ સરળ બની જાય છે, તેના માટેના સાધનો...
Whoever relies upon God finds hardships softened, means made easy, and attains comfort and honor.
જે માણસ ઘણા બધા મામલાઓથી અજાણ્યો નથી બનતો અને આંખ આડા કાન નથી કરતો તેનું જીવન વ્યથિત બની જાય છે.
Whoever does not overlook many matters and turn a blind eye will have a troubled life.