અભદ્રતા મૂર્ખતાની પોષક છે.
Frivolity is the sustenance of foolishness.
Frivolity is the sustenance of foolishness.
એને સાથી ન બનાવ જે તારા એબો જ યાદ રાખે છે અને તારી શ્રેષ્ઠતા અને માન ભૂલી જાય છે.
Do not make a companion of someone who only remembers your flaws and forgets your virtues and dignity.
તેની કોઈ આબરૂ નથી જેને ઉપદેશ (પણ સુધારી શકતો) નથી.
There is no respect for one who is not reformed even by advice.
વાસના અંધાપાની સાથી છે.
Desire is a partner to blindness.
ધન્ય છે એના માટે કે જેણે પોતાને માર્ગદર્શન(ની બાબતોમાં) પ્રવૃત્ત કરી દીધો એ પહેલાં કે તે...
Blessed is the one who busied himself with guidance before its doors are closed.
જ્ઞાની તે છે જે જ્ઞાન શીખવાથી કંટાળતો નથી.
A knowledgeable person is one who never gets tired of learning.
તમારી પહેલાં થઈ ગયેલા લોકોથી બોધપાઠ લો, એ પહેલાં કે તમારી પછી આવનારા લોકો તમારાથી બોધપાઠ મેળવે.
Learn a lesson from those who came before you, before those who come after you learn a lesson from you.