દ્રઢ નિશ્ચય અને ઉજાણી ભેગાં થતાં નથી. (જુઓ તો ખરા કે) કઈ રીતે (ગફલતની) ઊંઘ દિવસના નિશ્ચયો પર તરાપ મારે છે, અને (ઉજાણીનો) અંધકાર સંકલ્પોની યાદીને ભૂંસી નાખે છે!
Firm determination and feasting do not go together. See how heedless sleep attacks the day's resolutions, and how the darkness of revelry erases the memory of aspirations!