Quote Archive
RSS
wealth faith humility

જે માણસ કોઈ માલદાર પાસે જાય, અને માલદારની દોલત ખાતર જ તેની તરફ ધ્યાન આપે, તો તે પોતાના ત્રીજા ભાગના ધર્મને ખોઈ બેસે છે.

Whoever approaches a rich person and humbles himself before him merely for his wealth loses two-thirds of his faith.