જાહેરી વર્તનની સુધારણા, દિલોની સચ્ચાઈની ઓળખ છે.
Rectification of outward behavior is the mark of sincerity of hearts.
Rectification of outward behavior is the mark of sincerity of hearts.
જ્યારે માણસનું છૂપું પવિત્ર હોય છે ત્યારે તેનું જાહેર મજબૂત થઈ જાય છે.
When a person's inner self is pure, their outer self becomes strong.
પંચાત ખરાબ આદત છે.
Meddling in others' affairs is a bad habit.
અભદ્ર (અશ્લીલ) વ્યક્તિ કરતાં વધારે અવિનયી કોઈ નથી.
There is no one more insolent than a vulgar person.
દંભી માણસની ચાર નિશાનીઓ છે: ૧. પોતાનાથી અસંબંધિત વાત પર ઝઘડવું, ૨. પોતાનાથી હોદ્દામાં ઊંચા...
There are four signs of a pretentious person: 1. Arguing over matters that do not concern them, 2....
ઈશ્વર બજારોમાં ફરનારા એવા દરેક નીચ, ખાઉધરા અને ઝઘડાળુ માણસને નાપસંદ કરે છે કે જે રાત્રે...
God dislikes every vile, gluttonous, and quarrelsome person roaming the markets who is like a corpse...
ઈશ્વર માટે લોકો સાથે સદ્વ્યવહાર (સંબંધ) રાખ; તારા દુનિયાના સ્વાર્થ, હોદ્દો, આડંબર કે નામના...
Maintain good relations with people for God; do not maintain relations with people for your worldly...