ધર્મની મૂડી નેકીઓની કમાણી છે.
The essence of religion is the earning of good deeds.
The essence of religion is the earning of good deeds.
તમારો સૌથી મોટો આનંદ તમે કરેલી ભલાઈમાં હોવો જોઈએ અને તમારું સૌથી મોટું દુઃખ જે ભલાઈ તમે...
Your greatest joy should be in the good you have done, and your greatest sorrow in the good you have missed.
તમને ધન એકઠો કરવા કરતાં નેક કાર્યોની વધારે જરૂર છે.
You are in greater need of noble deeds than of accumulating wealth.
નેકીઓ તરફ ઝડપથી આગળ વધનાર માણસની સૌથી વધારે ઈર્ષ્યા કરવામાં આવે છે.
The person most envied is the one who rushes toward good deeds.
જ્યાં સુધી અતિરેક કરનારના લક્ષણોનો સવાલ છે, તે ચાર છે: ૧. ખોટી બાબતો પર ઘમંડ કે ગર્વ કરવો....
The signs of an extravagant person are four: boasting about falsehood, striving for what is beyond...
સાચો શ્રદ્ધાળુ દેખાડવા ખાતર કોઈ ભલું કાર્ય કરતો નથી, અને ન તો સંકોચને લીધે તેને છોડી દે છે.
A true believer does not do any good deed for show, nor abandons it out of shyness.
વધારે પ્રમાણમાં સારાં કાર્યો કરવાં આયુષ્ય વધારે છે અને પ્રસિદ્ધિ અપાવે છે.
Performing abundant good deeds lengthens one's lifespan and spreads one's good name.