મને ઘરડા માણસની સલાહ જુવાન માણસની મહેનત કરતાં વધારે પસંદ છે.
I prefer an old man's advice to a young man's effort.
I prefer an old man's advice to a young man's effort.
જે બનાવ બની ગયો, તેના વડે જે બનાવ નથી બન્યો તેને સમજી જા, કારણ કે બધા મામલાઓમાં સામ્યતા હોય છે.
Infer what has not yet occurred from what has already happened, for all matters bear similarity to...
બેશક ઈશ્વર એવા વીસ (૨૦) વર્ષના (યુવાન)ને પસંદ કરે છે જે (ગંભીરતા અને ભક્તિમાં) એંસી (૮૦)...
Indeed, God loves a twenty-year-old youth who resembles an eighty-year-old elder, and dislikes a...
જે નાનપણમાં શીખતો નથી તે તરુણાવસ્થામાં આગળ આવતો નથી.
He who does not learn in his youth will not advance in his adulthood.
એક જ્ઞાની પુરુષે પોતાના દીકરાને કહ્યું, 'જો તું નાની ઉંમરમાં શિષ્ટાચાર કેળવશે તો મોટો થઈને...
A wise man told his son, 'If you learn good manners in your youth, you will benefit from them when...
તમે આ સમાજના નાના બાળકો છો, અને નજીકમાં જ આવનારી પેઢીના મોટેરાં થવાના છો. એટલે જ જ્ઞાન...
You are the children of this society today, and soon you will be the elders of the coming generation....
બુદ્ધિશાળી વ્યક્તિ અન્ય વ્યક્તિની ઓછી ભલાઈને પણ ઘણી માને છે, અને પોતાની ઘણી ભલાઈને પણ ઓછી માને છે.
A wise person considers even a small good deed from others to be great, and considers much good from...