Quote Archive
RSS
manners parenting youth

એક જ્ઞાની પુરુષે પોતાના દીકરાને કહ્યું, 'જો તું નાની ઉંમરમાં શિષ્ટાચાર કેળવશે તો મોટો થઈને તેનાથી ફાયદો મેળવીશ.'

A wise man told his son, 'If you learn good manners in your youth, you will benefit from them when you grow up.'