શ્રદ્ધા નિખાલસતાની મોહતાજ છે.
Faith is in need of sincerity.
Faith is in need of sincerity.
તમારામાંના દરેકનો ધર્મ તેની જીભ ઉપર એક ચમચી બનીને રહી ગયો છે, એ વ્યક્તિની જેમ કે જેણે...
The faith of each of you has become merely a taste upon his tongue, like one who has finished his...
બેશક ઈશ્વર બેધ્યાન દિલ પાછળની પ્રાર્થનાને કબૂલ નથી કરતો, તેથી જ્યારે પણ તું પ્રાર્થના માગે...
Indeed, God does not accept a prayer from a heedless heart, so whenever you pray, turn to Him with...
ઘઉંને સાફ કરો, શુદ્ધ કરો, અને બારીક પીસો જેથી તમે તેનો સ્વાદ બરાબર ચાખો અને તેના કોળિયાનો...
Clean the wheat, purify it, and grind it fine so that you may taste its flavor and enjoy eating it....
તું જાણી લે કે ધર્મમાં પ્રથમ સત્યનો સ્વીકાર છે, અને અંતિમ સત્ય ખાતર નિયતને ચોખ્ખી કરવી છે.
Know that the beginning of religion is surrender to truth, and its end is sincerity of intention.
સ્વર્ગના બાદશાહો સદાચારી અને નિખાલસ લોકો છે.
The kings of paradise are the righteous and sincere people.
શ્રદ્ધાની કેટલી સરસ સાથી છે લજ્જા!
What an excellent companion modesty is to faith!