સબ્ર શ્રદ્ધાળુનો શ્રેષ્ઠ સિપાહી છે.
Patience is the believer's best soldier.
Patience is the believer's best soldier.
(ઈશ્વરના) એવા ફેંસલા પર રાજી રહેવું કે જે (આપણને) અણગમતો હોય, તે (બાબત) અડગ શ્રદ્ધાના ઉચ્ચ...
Being content with a divine decree that is disagreeable to oneself is among the highest degrees of certainty.
ધૈર્ય અને વિશ્વાસ ધારણ કરી લો કારણ કે આ બંને કુશળતા અને મુશ્કેલીમાં સર્વશ્રેષ્ઠ સાધનો છે.
Clothe yourself with patience and conviction, for they are the best provisions in times of ease and hardship.
કેટલાય શ્રદ્ધાળુઓ એવા છે કે જેમના વડે ધીરજ અને સદ્ભાવના સફળ થાય છે!
How many believers there are through whom patience and good faith succeed!
સંતોષ એક એવી તલવાર છે જે બુઠ્ઠી થતી નથી.
Contentment is a sword that never grows blunt.
લાંબા સમય સુધી ધીરજ રાખવી તે નેક લોકોની આદતોમાંથી છે.
Practicing long patience is among the habits of righteous people.
જો સંતોષી માણસ એવી કસમ ખાય કે આ લોક અને પરલોક તેની મિલકતમાં છે, તો પણ ઈશ્વર તેની કસમને સાચી...
If a content person were to swear that this world and the hereafter belong to him, God would surely...