તે વસ્તુનો ત્યાગ કરો જેની અજ્ઞાનીઓ ઈચ્છા કરે છે.
Renounce that which the ignorant desire.
Renounce that which the ignorant desire.
જ્ઞાનીઓ અજાણ્યા છે કારણ કે તેમની વચ્ચે અજ્ઞાનીઓ ખૂબ વધારે છે.
The wise are like strangers because the ignorant among them are so numerous.
વારંવાર થતી ભૂલ અજ્ઞાનતાની પુષ્કળતા દર્શાવે છે.
Frequent mistakes indicate an abundance of ignorance.
જે માણસ (કોઈ) જ્ઞાનથી અજાણ હોય છે તો તેનો દુશ્મન બની જાય છે.
Whoever is ignorant of a branch of knowledge becomes its enemy.
જ્ઞાની શત્રુ અજ્ઞાની મિત્ર કરતાં સારો છે.
A wise enemy is better than an ignorant helper.
જેને બુદ્ધિ રોકે છે, તેનું સંચાલન અજ્ઞાનતા કરે છે.
Whoever is restrained by intellect is driven by ignorance.
અજ્ઞાની તેનાથી એકલાપણું અનુભવે છે જેનાથી જ્ઞાની મળતાવડાપણું અનુભવે છે.
The ignorant person feels alienated by that with which the wise person feels at home.