શ્રદ્ધાની કેટલી સરસ સાથી છે લજ્જા!
What an excellent companion modesty is to faith!
What an excellent companion modesty is to faith!
પુરુષની વધારે શરમ તેના વિશ્વાસનો પૂરાવો છે.
A person's great modesty is proof of their faith.
સર્વશ્રેષ્ઠ શરમ તારું ઈશ્વર પ્રત્યે શરમ કેળવવું છે.
The best modesty is your modesty before God.
જે શરમ અને મર્યાદાનો પોશાક પહેરી લે છે, તેની ખામીઓ લોકોથી છુપાઈ જાય છે.
Whoever clothes himself in modesty, his flaws remain hidden from people.
ઉદારતા અને નમ્રતા સર્વશ્રેષ્ઠ સદ્ગુણો છે.
Generosity and modesty are the finest of virtues.
સબ્ર શ્રદ્ધાળુનો શ્રેષ્ઠ સિપાહી છે.
Patience is the believer's best soldier.
ત્રણ (૩) વસ્તુઓ એવી છે કે જે એક વ્યક્તિમાં હોય તો તેની શ્રદ્ધા સંપૂર્ણ થાય છે: બુદ્ધિ,...
There are three things that, if present in a person, make their faith complete: intellect, tolerance,...