આજીવિકા તેને શોધે છે જે તેની શોધ નથી કરતો.
Sustenance seeks the one who does not seek it.
Sustenance seeks the one who does not seek it.
આજીવિકા બે પ્રકારની હોય છે. એક એ આજીવિકા કે જેને તું શોધે છે. બીજી એ આજીવિકા કે જે તને શોધે...
Sustenance is of two kinds: the sustenance that you seek, and the sustenance that seeks you. Even if...
જે માણસ પોતાના ઘરવાળાઓ સાથે નેકીની સુધારણા કરે છે તેની રોજી વધે છે.
Whoever increases their goodness toward their family, their sustenance is increased.
ત્રણ (૩) વસ્તુઓ એવી છે જેમના વિષે શ્રદ્ધાળુ બંદાનો હિસાબ નહીં થાય: ૧. ખોરાક ૨. કપડાં ૩. એ...
There are three things for which a believer will not be held accountable: food, clothing, and a...
ખરેખર નિર્વાહ-સાધનને વેડફી દેવું (પણ) બગાડનો એક પ્રકાર છે.
Indeed, wasting the means of sustenance is also a form of corruption.
જાણી લે કે જે તને મળી ગયું તે તારાથી ક્યારેય છૂટવાનું નહોતું અને જે તારાથી છૂટી ગયું તે તને...
Know that whatever reached you was never going to miss you, and whatever missed you was never going...
જે તારી તકદીર(માં લખાઈ ચૂક્યું) છે, તેને તારાથી કોઈ ઝૂંટવી નહીં શકે.
No one can snatch away from you what is destined for you.