જેણે ઈશ્વરની અવજ્ઞા કરવા માટે આશીર્વાદોનો સહારો લીધો તો તે કૃતઘ્ન ગણાય.
Whoever uses blessings to commit disobedience is truly ungrateful.
Whoever uses blessings to commit disobedience is truly ungrateful.
બેશક ઈશ્વરે એક અટલ ફેંસલો કરી લીધો છે કે તે કોઈ માણસને કોઈ આશીર્વાદ આપ્યા પછી ત્યાં સુધી...
Indeed, God has firmly decreed that He will not take away a blessing He bestowed upon a servant until...
કોઈ પણ સમુદાયના એશોઆરામ છીનવાઈ નથી જતા સિવાય કે તેના લોકો પાપોમાં સપડાઈ જાય, કારણકે ઈશ્વર...
The comforts of any people are not stripped away unless they fall into sins, for God is never unjust...
જે માણસ ફક્ત ખાવા-પીવાને જ ઈશ્વરની કૃપા તરીકે ઓળખે છે તેનું કર્મ અપૂરતું છે અને તેની સજા નજીક છે.
Whoever recognizes God's blessings only in food and drink, his deeds are deficient and his punishment is near.
તે કૃપા જેનો આભાર માનવામાં ન આવે તે એવા પાપ જેવી છે જેની માફી માંગવામાં ન આવે.
A blessing for which gratitude is not shown is like a sin for which forgiveness is not sought.
જે માણસ દિલથી આશીર્વાદોનો આભાર માને છે તે વધારે આશીર્વાદોનો હકદાર બની જાય છે એ પહેલાં કે...
Whoever thanks for blessings from their heart becomes deserving of more before words of gratitude...
તંદુરસ્તી છૂપો આશીર્વાદ છે, જ્યારે સાથે હોય છે ત્યારે ભૂલાઈ જાય છે, અને જ્યારે ખોવાઈ જાય છે...
Health is a hidden blessing; when it is present it is forgotten, and when it is lost it is remembered.