કૃતજ્ઞતાની જેમ કૃપાઓની સુરક્ષા બીજી કોઈ વસ્તુ નથી કરતી.
Nothing preserves blessings as effectively as gratitude.
Nothing preserves blessings as effectively as gratitude.
નીચતા એ છે કે તું નેઅમતનો શુક્ર ન કરે.
Baseness is that you do not show gratitude for blessings.
બેશક ઈશ્વરે એક અટલ ફેંસલો કરી લીધો છે કે તે કોઈ માણસને કોઈ આશીર્વાદ આપ્યા પછી ત્યાં સુધી...
Indeed, God has firmly decreed that He will not take away a blessing He bestowed upon a servant until...
જે માણસ ફક્ત ખાવા-પીવાને જ ઈશ્વરની કૃપા તરીકે ઓળખે છે તેનું કર્મ અપૂરતું છે અને તેની સજા નજીક છે.
Whoever recognizes God's blessings only in food and drink, his deeds are deficient and his punishment is near.
જેણે ઈશ્વરની અવજ્ઞા કરવા માટે આશીર્વાદોનો સહારો લીધો તો તે કૃતઘ્ન ગણાય.
Whoever uses blessings to commit disobedience is truly ungrateful.
તે કૃપા જેનો આભાર માનવામાં ન આવે તે એવા પાપ જેવી છે જેની માફી માંગવામાં ન આવે.
A blessing for which gratitude is not shown is like a sin for which forgiveness is not sought.
જે માણસ દિલથી આશીર્વાદોનો આભાર માને છે તે વધારે આશીર્વાદોનો હકદાર બની જાય છે એ પહેલાં કે...
Whoever thanks for blessings from their heart becomes deserving of more before words of gratitude...