Quote Archive
RSS
humility pride mortality

મનુષ્ય અને અહંકાર (વચ્ચે)નો શું સંબંધ હોઈ શકે જ્યારે કે તેની શરૂઆતમાં તે એક તુચ્છ ટીપું હતું, તેના અંતમાં તે એક ગંદું શબ હશે, અને આ બન્ને (અવસ્થા)ની વચ્ચે તે મળમૂત્ર ઉપાડનારો છે?

What has the son of Adam to do with vanity, when his beginning was a mere droplet, his end will be a decaying corpse, and between them he carries filth?