જે પોતાની જાત પર અભિમાન કરશે તેની મશ્કરી ઉડાડવામાં આવશે.
Whoever becomes conceited with himself will be ridiculed.
Whoever becomes conceited with himself will be ridiculed.
મનુષ્ય અને અહંકાર (વચ્ચે)નો શું સંબંધ હોઈ શકે જ્યારે કે તેની શરૂઆતમાં તે એક તુચ્છ ટીપું...
What has the son of Adam to do with vanity, when his beginning was a mere droplet, his end will be a...
નેકી પર અભિમાન કરવું તેને બરબાદ કરી નાખે છે.
Pride in one's good deeds ruins them.
જે પોતાની જાતનું અહંકારી સન્માન કરે છે તે પોતાને અપમાનિત જ કરે છે.
Whoever excessively exalts themselves only brings humiliation upon themselves.
અભિમાન ઓછી લાયકાતથી/(ના કારણે) ઉદ્ભવે છે.
Arrogance arises from a lack of worth and merit.
જે માણસ પોતાનો સામાન પોતે જ ઉપાડીને ચાલે તે અહંકારથી બચી જાય છે -- એટલે કે જે પણ તે...
Whoever carries their own goods is free from pride -- that is, whatever they purchase from the market.
જે પોતાની જ રાય (અભિપ્રાય)થી પ્રભાવિત થયો તેના પર અસક્ષમતાએ કબ્જો મેળવી લીધો.
Whoever is captivated by their own opinion is overcome by helplessness.