જે મુસીબતના સમયે જાંઘ પર હાથ મારે છે તે પોતાના પુણ્યને વેડફી નાખે છે.
Whoever strikes their thigh in times of calamity ruins their reward.
Whoever strikes their thigh in times of calamity ruins their reward.
ખુશખબરી છે એ વ્યક્તિ માટે, જેણે એક અદ્રશ્ય વાયદા માટે પોતાની હાજર-ઈચ્છાનો ત્યાગ કર્યો.
Glad tidings are for the one who gives up an immediate desire for an unseen promise.
જે બુરાઈ પછી સ્વર્ગ મળવાનું હોય, તે બુરાઈ નથી.
That hardship after which paradise follows is not truly an evil.
તે શરીર જે માટીની નીચે છે, જે સજા (અઝાબ)થી સુરક્ષિત થઈ ચૂક્યું છે અને સવાબની આશા રાખી રહ્યું છે.
A body beneath the dust that has been saved from punishment and is hoping for reward.
ભારે મુશ્કેલીમાં જ ઊંચા દરજ્જા અને હંમેશની રાહત રહેલાં છે.
Through great hardship alone are high ranks and lasting comfort attained.
પુણ્ય તો બુદ્ધિ પ્રમાણે જ મળે છે.
Reward is bestowed only in proportion to one's intellect.
જેણે ઈશ્વરની રાહમાં પોતાનો માલ ખર્ચ્યો તેણે (ઈશ્વર તરફથી) ઇનામ (મેળવવા)માં જલ્દી કરી.
Whoever spends their wealth in the way of God has hastened to receive a reward (from God).