જે બુરાઈ પછી સ્વર્ગ મળવાનું હોય, તે બુરાઈ નથી.
That hardship after which paradise follows is not truly an evil.
That hardship after which paradise follows is not truly an evil.
ભારે મુશ્કેલીમાં જ ઊંચા દરજ્જા અને હંમેશની રાહત રહેલાં છે.
Through great hardship alone are high ranks and lasting comfort attained.
ખુશખબરી છે એ વ્યક્તિ માટે, જેણે એક અદ્રશ્ય વાયદા માટે પોતાની હાજર-ઈચ્છાનો ત્યાગ કર્યો.
Glad tidings are for the one who gives up an immediate desire for an unseen promise.
જે મુસીબતના સમયે જાંઘ પર હાથ મારે છે તે પોતાના પુણ્યને વેડફી નાખે છે.
Whoever strikes their thigh in times of calamity ruins their reward.
જ્યારે મુસીબત દૂર થઈ જાય છે તો રાહત નજીક આવી પહોંચે છે.
When hardship moves away, relief draws near.
માણસોને કષ્ટ ભોગવવા માટે જ સાચવી રાખવામાં આવે છે.
Men are preserved for times of hardship.
સૌથી મોટી મુસીબત (ઈશ્વરથી) નિરાશા છે.
The greatest affliction is despair of God.