ઉચ્ચતા હોવા છતાંય વિનમ્ર હોવું તે તાકાત હોવા છતાંય માફ કરવા સમાન છે.
Humility despite high status is like forgiveness despite power.
Humility despite high status is like forgiveness despite power.
ખરેખર ઈશ્વર એવા મનુષ્યને પસંદ કરે છે જે મોટા પાપ માટે માફી માંગે છે અને એવા મનુષ્યને...
Indeed, God loves the servant who asks for forgiveness for a great sin, and despises the servant who...
(ભૂલના) સ્વીકાર સાથે માફી માગવી તે ખુલાસો આપી (ને માફી માગવા) કરતાં વધારે (સારી) છે.
Seeking forgiveness with an admission of fault is far better than offering excuses.
જ્યારે એક માણસે પૂછ્યું કે, "કઈ વસ્તુ મારી ભૂલોને મટાડશે?" તો ઉત્તર મળ્યો: આંસુઓ, નમ્રતા,...
When a man asked, "What will erase my mistakes?" the reply came: Tears, humility, and illnesses.
તારા ભાઈથી બિલકુલ બદલો ન લે, ભલે તે તારા મોઢામાં ધૂળ નાખે.
Do not seek retribution against your brother at all, even if he throws dust into your mouth.
ખરેખર ઈશ્વર પોતાની મહાન દયાની વિશાળતા હોવા છતાંય પોતાની દયાથી મનુષ્યની નિરાશા અને પોતાની...
Indeed, despite the vastness of His great mercy, God wonders at a servant's despair of His mercy and...
પસ્તાવો એટલે દિલથી પસ્તાવો થવો, જીભથી માફી માંગવી, અંગો દ્વારા પાપ છોડી દેવા અને (ભવિષ્યમાં...
Repentance means feeling remorse in the heart, asking for forgiveness with the tongue, giving up sin...