કેટલો ખરાબ માણસ છે સંગ્રહખોર! જો ઈશ્વર (વસ્તુઓની) કિંમત ઘટાડે છે તો તે દુ:ખી થાય છે, અને જો ઈશ્વર કિંમત વધારે છે તો તે ખુશ થાય છે.
How evil is the hoarder! If God lowers the prices (of goods) he feels sad, and if God raises the prices he becomes happy.