Quote Archive
RSS
gratitude contentment greed

સૌથી વધારે શુક્ર કરનાર તે છે જે સૌથી વધુ સંતોષી છે, અને સૌથી વધારે નેઅમતોની નાશુક્રી કરનાર સૌથી વધુ લોભી છે.

The most grateful of people is the one who is most content, and the most ungrateful for blessings is the greediest.