સારા હસ્તાક્ષર સચ્ચાઈ અને સ્પષ્ટતામાં વધારો કરે છે.
Good handwriting increases the clarity and truth of a statement.
Good handwriting increases the clarity and truth of a statement.
વાસના આંધળાપણાંની સાથી છે.
Desire is the companion of blindness.
નિઃસંશય હક લોકો દ્વારા નથી ઓળખાતો. હકને ઓળખ, જેથી તું તેના લોકોને (હક વાળાઓને) ઓળખે.
Indeed, truth is not recognized by men. Know the truth, and you will recognize its people.
શ્રદ્ધાળુઓની અંતર્દ્રષ્ટિથી સાવધાન રહો; કારણ કે ખરેખર ઈશ્વરે તેમની જીભ પર સત્ય મૂકી દીધું છે.
Beware of the intuition of believers, for indeed God has placed truth upon their tongues.
જે કોઈ જ્ઞાનના એક વિષયની શોધમાં નીકળે જેથી તે અસત્યને સત્યમાં અને ગેરમાર્ગને સાચા માર્ગમાં...
Whoever sets out in search of a branch of knowledge to turn falsehood into truth or misguidance into...
સત્ય ન્યાયનો સાથી છે.
Truth is the companion of justice.
તારા ભાઈઓમાં શ્રેષ્ઠ તે છે કે જે સત્યની બાબતમાં તને વારંવાર ગુસ્સો અપાવતો હોય.
The best of your brothers is the one who frequently angers you for the sake of the truth.