સત્ય ન્યાયનો સાથી છે.
Truth is the companion of justice.
Truth is the companion of justice.
જે સત્ય વગર સન્માન પામે છે, તેને ઈશ્વર સત્ય વડે અપમાનિત કરે છે.
Whoever seeks honor without truth, God will humiliate through the truth.
જેણે સત્યનો વિરોધ કર્યો તે નાશ પામ્યો.
Whoever opposes the truth is destroyed.
સચ્ચાઈ કરતાં શ્રેષ્ઠ સાચું બોલનાર છે, અને નેકી કરતાં શ્રેષ્ઠ નેકી કરનાર છે.
Better than truth is the one who speaks it, and better than good is the one who does it.
તમારી ઓલાદ વચ્ચે તેવી જ રીતે ઇન્સાફ કરો જેવી રીતે તમે ઈચ્છો છો કે તેઓ તમારી સાથે ભલાઈ અને...
Be just among your children just as you would like them to be just with you in goodness and kindness.
એહસાન કરનારથી બદગુમાની તે ખરાબ અપરાધ અને સૌથી ઘૃણાસ્પદ જુલ્મ છે.
Harboring suspicion toward a benefactor is a grave offense and the most repulsive form of injustice.
ન્યાય જીવન છે.
Justice is life.