સૌથી પાક માલ તે છે કે જેના વડે પરલોક ખરીદવામાં આવે.
The purest wealth is that with which the hereafter is purchased.
The purest wealth is that with which the hereafter is purchased.
તમને ધન એકઠો કરવા કરતાં નેક કાર્યોની વધારે જરૂર છે.
You are in greater need of noble deeds than of accumulating wealth.
તમારાં હૃદય ત્યાં જ હોય છે જ્યાં તમારા ખજાના હોય છે. માટે, લોકો પોતાની સંપત્તિને ચાહે છે...
Your hearts reside wherever your treasures are. Therefore, people love their wealth and long for it....
દુનિયા એ પરલોકનું બજાર છે; અને આત્મા એક વેપારી છે, રાત અને દિવસ એ મૂડી છે, નફો એ સ્વર્ગ,...
The world is the marketplace of the hereafter; the soul is the merchant, night and day are the...
ખરેખર હું એવા માણસથી નફરત કરું છું જે પોતાના દુનિયાના મામલામાં આળસુ છે, કારણ કે જે પોતાના...
Indeed, I dislike a person who is lazy in worldly matters, for whoever is lazy in worldly matters is...
તારા મનને નમ્ર રાખ, તારા ધર્મને ગૌરવશાળી બનાવ, તારા પરલોકને સુરક્ષિત કર અને તારી દુનિયાને...
Humble yourself, make your faith honorable, safeguard your hereafter, and dedicate your worldly life...
ખરેખર માણસને જે વસ્તુ તે મેળવી નથી શકતો તેને ગુમાવવું દુઃખી કરે છે, અને જે ગુમાવતો નથી તેને...
Truly, losing what one cannot attain saddens a person, and gaining what one cannot lose gladdens...