થોડું જ્ઞાન વધુ પડતી પૂજા-અર્ચના કરતાં શ્રેષ્ઠ છે.
A little knowledge is better than excessive ritual worship.
A little knowledge is better than excessive ritual worship.
જ્ઞાન વગર ભક્તિ કરનાર ઘંટી(થી બંધાયેલા) ગધેડા જેવો છે જે ફરે તો છે પણ પોતાની જગ્યાએથી આગળ નથી વધતો.
One who worships without knowledge is like a donkey tied to a millstone, which keeps turning around...
જે કોઈ જ્ઞાનના એક વિષયની શોધમાં નીકળે જેથી તે અસત્યને સત્યમાં અને ગેરમાર્ગને સાચા માર્ગમાં...
Whoever sets out in search of a branch of knowledge to turn falsehood into truth or misguidance into...
કોઈ નેકી નથી એવી પ્રાર્થનામાં કે જેમાં સમજ ન હોય, કે ન તો નેકી છે એવા જ્ઞાનમાં કે જેમાં...
There is no good in worship devoid of understanding, nor in knowledge devoid of reflection, nor in...
તમારા દિલોમાં એની ઓળખ ધરાવો કે જેની તમે ઉપાસના કરી રહ્યા છો, એટલે સુધી કે તમારા અવયવો...
Establish in your hearts knowledge of the One you worship, so that your limbs may aid you in the acts...
જ્ઞાની તે છે જે જ્ઞાન શીખવાથી કંટાળતો નથી.
A knowledgeable person is one who never gets tired of learning.
ઘણાય જ્ઞાન ગુમરાહી તરફ દોરી જાય છે.
Much knowledge leads toward misguidance.