Quote Archive
RSS
world reflection mortality

ખરેખર દુનિયા માનવી માટે (ગંદકીનું એક) ઉદાહરણ છે. જે માનવી(ના શરીરમાંથી બહાર) નીકળે છે ભલે તેણે (ખોરાક બનાવતી વખતે) તેમાં (ગમે તેટલા) મસાલા અને મીઠું ભેળવીને તેને સ્વાદિષ્ટ કેમ ન બનાવ્યો હોય, પણ (અંતે) તે શું (બની જાય) છે તે જોઈ લો!

Indeed, this worldly life is like a parable for human beings: look at what comes out of man, no matter how much spice and salt he added to make it delicious, see what it ultimately becomes!