પ્રશ્ન પૂછવો એ અડધું જ્ઞાન છે.
Asking questions is half of knowledge.
Asking questions is half of knowledge.
જ્ઞાન એક ખજાનો છે અને તેની ચાવી પ્રશ્ન છે; તેથી પ્રશ્ન પૂછો જેથી ઈશ્વર તમારા પર દયા કરે,...
Knowledge is a treasure chest whose key is inquiry; therefore ask, so that God may have mercy on you,...
કાં તો બોલનારો જ્ઞાની બન અથવા (તેને) ધ્યાનથી સાંભળનારો બન, પરંતુ (આ બન્નેના સિવાયનો) ત્રીજો...
Either be a speaking scholar or an attentive listener, but beware of being the third!
વિદ્વાન અથવા વિદ્યાર્થી બનો અને બેધ્યાન વિલાસી બનવાથી બચો.
Be a scholar or a student, and beware of being a heedless pleasure-seeker.
જે જ્ઞાનની શોધમાં હોય છે તે ઈશ્વરના માર્ગ પર હોય છે એટલે સુધી કે પાછો ન ફરે.
Whoever seeks knowledge is on the path of God until they return.
જો લોકો જાણી જાત કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં શું રહેલું છે તો તેઓ પોતાનું લોહી વહાવીને તથા...
If people knew what lies in the seeking of knowledge, they would seek it even by shedding their blood...
જ્ઞાન ધનવાનોનો શણગાર અને ગરીબોનું ધન છે.
Knowledge is an ornament for the wealthy and wealth for the poor.