થોડી અછત સહન કરી લો પરંતુ અપમાનનો સામનો ન કરો.
Endure scarcity, but do not endure humiliation.
Endure scarcity, but do not endure humiliation.
ગરીબ માણસ માટે જરૂરી છે કે લાચારી વિના કોઈની પાસે યાચના ન કરે.
It is incumbent upon a poor person not to beg unless compelled by necessity.
ન પામી શકવાની સુંદરતા પાછળ પડીને પામી જવાની અપમાનિતતા કરતાં વધારે આકર્ષક છે.
The elegance of letting go is more beautiful than the humiliation of begging.
કઠણાઈ સમયે ધીરજ રાખ અને ઉત્પાતના સમયે ગરિમા જાળવ.
Be patient in times of adversity and dignified in times of turmoil.
બેશક ઈશ્વર પોતાના આત્મસન્માની સેવકને પ્રેમ કરે છે.
Indeed, God loves His self-respecting servant.
સર્વશ્રેષ્ઠ શરમ પોતાની જાતથી શરમ કરવી તે છે.
The best modesty is to feel shame before oneself.
(કોઈપણ વ્યક્તિ) સહનશીલ નથી થતી એટલે સુધી કે તે ગરિમાપૂર્ણ (ધીર-ગંભીર) ન થઈ જાય.
A person does not truly become forbearing until they become dignified and composed.