મૌન ચિંતનનો બગીચો છે.
Silence is the garden of contemplation.
Silence is the garden of contemplation.
ચિંતન અંતરદ્રષ્ટિ વાળા દિલનું જીવતર છે.
Contemplation is the life of an insightful heart.
વિવેકબુદ્ધિ સિવાય(ની વાતો)માં ચિંતન કરવું ઘેલછા છે.
Contemplating anything other than wisdom is foolishness.
જે લાંબા સમય સુધી વિચાર-વિમર્શ કરે છે તેની અંતરદ્રષ્ટિ સુંદર થઈ જાય છે.
Whoever engages in prolonged reflection develops sound insight.
જે વિચારે છે, તે જુએ છે.
Whoever reflects, sees.
સાંભળ જેથી તું શીખે, અને ચુપ રહે જેથી તું સલામત રહે.
Listen so that you learn, and remain silent so that you stay safe.
ધન્ય છે એના માટે જે ઈશ્વરના સ્મરણ સિવાય (દરેક બાબતમાં) ચુપ રહે.
Blessed is the one who remains silent except in the remembrance of God.