સાંભળ જેથી તું શીખે, અને ચુપ રહે જેથી તું સલામત રહે.
Listen so that you learn, and remain silent so that you stay safe.
Listen so that you learn, and remain silent so that you stay safe.
જે માણસ વધુ પડતું બોલવાથી રોકાઈ જાય છે, લોકો તેની બુદ્ધિની સાક્ષી આપે છે.
He who refrains from excessive speech, people bear witness to his intellect.
એક એવી ઉત્તમ વાત સાંભળો જે અત્યંત મૂલ્યવાન છે: તમારામાંથી કોઈ પણ વ્યક્તિ એવી વાત ન કરે જે...
Hear something of great worth: none of you should speak about what does not concern them, and even...
જ્યારે માણસની વાતચીત ઓછી થઈ જાય છે ત્યારે તેની યોગ્યતા વધી જાય છે.
When speech diminishes, correctness increases.
હું તમને સત્ય કહું છું કે નિઃસંશય વિદ્વાન અજ્ઞાનીથી બોધપાઠ લે છે અને અજ્ઞાની પોતાની વાસના...
Truly I say to you: the wise person takes a lesson from the ignorant, while the ignorant is driven by...
સૌથી વધારે પ્રશંસનીય વક્તૃત્વ તે સમયે મૌન રહેવું છે જ્યારે કંઈ બોલવું અયોગ્ય હોય.
The most praiseworthy eloquence is silence when speech is inappropriate.
કાં તો બોલનારો જ્ઞાની બન અથવા (તેને) ધ્યાનથી સાંભળનારો બન, પરંતુ (આ બન્નેના સિવાયનો) ત્રીજો...
Either be a speaking scholar or an attentive listener, but beware of being the third!