જે વિચારે છે, તે જુએ છે.
Whoever reflects, sees.
Whoever reflects, sees.
જે લાંબા સમય સુધી વિચાર-વિમર્શ કરે છે તેની અંતરદ્રષ્ટિ સુંદર થઈ જાય છે.
Whoever engages in prolonged reflection develops sound insight.
વિવેકબુદ્ધિ સિવાય(ની વાતો)માં ચિંતન કરવું ઘેલછા છે.
Contemplating anything other than wisdom is foolishness.
મૌન ચિંતનનો બગીચો છે.
Silence is the garden of contemplation.
દરેક વસ્તુથી કંટાળી જવાય છે સિવાય કે દુર્લભ શાણપણ.
One tires of everything except rare gems of wisdom.
આંતરિક વિચારો (રહસ્યો)ની સ્વસ્થતા અંતરદ્રષ્ટિની સ્વસ્થતાનો પુરાવો છે.
Purity of inner thoughts is evidence of soundness of insight.
દુનિયાના મોહના લીધે કાન ડહાપણ સાંભળવાથી બહેરા અને હૃદય અંતરદ્રષ્ટિના પ્રકાશથી આંધળા થઈ ગયા છે.
Due to worldly attachment, ears have grown deaf to hearing wisdom and hearts have become blind to the...