જેણે સત્યનો વિરોધ કર્યો તે નાશ પામ્યો.
Whoever opposes the truth is destroyed.
Whoever opposes the truth is destroyed.
સત્ય ન્યાયનો સાથી છે.
Truth is the companion of justice.
જે સત્ય વગર સન્માન પામે છે, તેને ઈશ્વર સત્ય વડે અપમાનિત કરે છે.
Whoever seeks honor without truth, God will humiliate through the truth.
જ્યારે આંખો વાસનાને નિહાળી લે છે ત્યારે દિલ પરિણામથી આંધળો થઈ જાય છે.
When the eyes look upon lust, the heart becomes blind to the consequences.
બેશક પાપ તેના આચરનાર માટે નિરાશા પેદા કરે છે એટલે સુધી કે તેને તેવી જગ્યાએ પાડી દે કે જે તે...
Indeed, wrongdoing induces helplessness in its perpetrator until it plunges him into something even...
જે માણસ કોઈ બીજાનાં રહસ્યને ખુલ્લું પાડશે તેનાં પોતાનાં જ ઘરનું રહસ્ય જાહેર થશે, જે...
Whoever exposes the secrets of another, the secrets of their own home will be exposed; whoever draws...
જૂઠો માણસ પોતાના જૂઠાણા વડે ત્રણ બાબતો ભોગવે છે: પોતાના પર ઈશ્વરનો ક્રોધ, લોકોનું તેના...
A liar incurs three things through their lies: God's wrath upon them, people's contempt for them, and...