પવિત્રતા વાસનાને કમજોર કરે છે.
Chastity weakens lust.
Chastity weakens lust.
પોતાના પરિવારનું સન્માન અને લાજ રાખનાર માણસ ક્યારેય વ્યભિચાર કરતો નથી.
A person who honors and protects his family's dignity never commits adultery.
આંતરિક વિચારો (રહસ્યો)ની સ્વસ્થતા અંતરદ્રષ્ટિની સ્વસ્થતાનો પુરાવો છે.
Purity of inner thoughts is evidence of soundness of insight.
તમારો ઈરાદો દરેક બાબતમાં સારો રાખો, એટલે સુધી કે ઊંઘવા અને ખાવામાં પણ.
Keep a good intention in everything, even in sleeping and eating.
કાર્યોને શુદ્ધ કરવા તે કાર્યો કરવા કરતાં વધારે મુશ્કેલ બાબત છે, અને દાનતને બુરાઈથી મુક્ત...
Purifying one's deeds is harder than performing them, and keeping one's intention free from...
જો તમારી પાસે મનોરંજન મેળવવા જવા સિવાય કોઈ છૂટકો જ ન હોય તો દિલોના પાપોથી (દૂર) જઈને મનોરંજન મેળવો.
If you have no choice but to seek recreation, then seek recreation away from the sins of the heart.
કઈ રીતે શુદ્ધ થાય તેના વિચારો જેનું પેટ હંમેશા ભરેલું રહે છે?
How can the thoughts of one whose stomach is constantly full ever become pure?