મધ્યસ્થતા પર્યાપ્તતા છે.
Moderation is sufficiency.
Moderation is sufficiency.
જે મધ્યમમાર્ગી હશે, તેના માટે રોજગાર કમાવવો સહેલો થઈ જશે.
Whoever adopts moderation will find it easy to earn a livelihood.
ખરેખર આ પણ અતિરેક છે કે તું જ્યારે પણ તને ઈચ્છા થાય ત્યારે ખાઈ લે.
Indeed, it is an excess to eat whenever you feel an urge.
હું તમારા માટે ગરીબીની બાબતમાં ડરતો નથી, પરંતુ તમારા માટે સંપત્તિની અતિશયતાની બાબતમાં ડરું છું.
I do not fear poverty for you, but rather I fear the abundance of wealth for you.
જેને વધારે પડતું ખાવા-પીવાની આદત હોય છે, તેનું દિલ કઠણ થઈ જાય છે.
Whoever is accustomed to excessive eating and drinking becomes hard-hearted.
વધુ પડતું હસ નહીં, કારણ કે તેનાથી તારી પ્રતિષ્ઠા (વટ) ઓછી થઈ જશે; અને વધુ પડતી ઠઠ્ઠા-મશ્કરી...
Do not laugh excessively, for it will diminish your dignity; and do not joke excessively, for people...
જો તું કોઈની પ્રશંસા કરે, તો ટૂંકમાં કર.
When you praise someone, be brief.