કઠોર પ્રતિક્રિયા કઠોર વાણીમાંથી ઉદ્ભવે છે.
A harsh response arises from harsh speech.
A harsh response arises from harsh speech.
મરણ પામેલાંને (તેમની) ખોટી બાબતો વડે યાદ ન કર કારણ કે (તારા) ગુનાહ તરીકે આટલું જ પૂરતું છે.
Do not remember the deceased by their faults, for that alone is sufficient as a sin.
નકામી વાતો ટાળો કારણ કે તેનો સૌથી નાનો અપરાધ આક્ષેપ છે.
Avoid idle talk, for its smallest fault is drawing blame.
મૂર્ખને જવાબ આપવાનું ટાળવું તેના માટે છટાદાર જવાબ છે.
Withholding a response from a fool is the most eloquent answer to him.
ખરેખર, પત્રનો જવાબ આપવાનો પણ એટલો જ અધિકાર છે જેટલો અભિવાદનનો જવાબ આપવાનો છે.
Truly, replying to a letter is just as much of an obligation as returning a greeting.
ઈશ્વર માટે લોકો સાથે સદ્વ્યવહાર (સંબંધ) રાખ; તારા દુનિયાના સ્વાર્થ, હોદ્દો, આડંબર કે નામના...
Maintain good relations with people for God; do not maintain relations with people for your worldly...
વધુ પડતું હસ નહીં, કારણ કે તેનાથી તારી પ્રતિષ્ઠા (વટ) ઓછી થઈ જશે; અને વધુ પડતી ઠઠ્ઠા-મશ્કરી...
Do not laugh excessively, for it will diminish your dignity; and do not joke excessively, for people...