જેને બુદ્ધિ ન હોય તેનો સાથ ક્યારેય ન લેતો.
Never keep company with someone who lacks intellect.
Never keep company with someone who lacks intellect.
અજ્ઞાનીની સાથે બેસવાથી એવી જ રીતે સાવચેત રહે જેવી રીતે તું બુદ્ધિશાળીની સાથે બેસવામાં...
Beware of sitting with the ignorant just as you feel secure in accompanying the wise.
બુદ્ધિમાન લોકોનો સાથ અપનાવ જેથી તને ફાયદો થાય, અને સાંસારિક આસક્તિથી મોઢું ફેરવી લે જેથી...
Keep company with the wise so that you may benefit, and turn away from worldly attachment so that you...
એને સાથીદાર બનાવો જે તમારો શણગાર હોય, એને નહીં કે જેના શણગાર તમે હોવ.
Befriend one who beautifies you, not one who is merely beautified by you.
જેનું જીવન તને ફાયદો ન પહોંચાડે તેને મડદાઓમાંનો માન.
Consider one whose life brings you no benefit as among the dead.
બુદ્ધિ એટલે દુઃખને પી જવું, અને દુશ્મનો સાથે મીઠી વાતચીત કરવી.
Intellect is swallowing sorrow and speaking pleasantly with enemies.
વિદ્વાનોની બુદ્ધિ તેમની કલમની ટાંકમાં હોય છે.
The intellect of scholars lies at the tip of their pens.