ઈર્ષાળુ માણસ ક્યારેય ખુશ નથી હોતો.
A jealous person is never happy.
A jealous person is never happy.
લોકોમાં સૌથી સુખી તે છે કે જે આદરણીય લોકો સાથે ભળી જાય છે.
The happiest of people is the one who associates with noble individuals.
ઈર્ષ્યા કરનાર એવું માને છે કે જેની સાથે તે ઈર્ષ્યા કરે છે, તેના પરથી કૃપા છીનવાઈ જવી એ...
The envious person believes that the loss of a blessing from the one he envies is a blessing for himself.
ઈર્ષ્યાથી નુકસાન અને ગુસ્સા સિવાય કંઈ પ્રાપ્ત નથી થતું, તે તારા દિલને અશક્ત બનાવી દે છે અને...
Jealousy brings nothing but harm and rage; it weakens your heart and makes your body sick.
જો તું એ દરેક વસ્તુ પર શોક કરવા (દુઃખી થવા) માગતો હોય જે તારા (હાથ)થી છૂટી ગઈ છે, તો તું તે...
If you wish to grieve over everything that has slipped from your hands, then also grieve over that...
ગરીબાઈ મારું ગૌરવ છે.
Poverty is my pride.
લોકોની પાસે જે છે તે(ને પામવા)થી રોકાઈ જવું એ બે ઉદારતાઓમાંથી એક છે.
Refraining from seeking what is in people's hands is one of the two forms of generosity.