જો તું એ દરેક વસ્તુ પર શોક કરવા (દુઃખી થવા) માગતો હોય જે તારા (હાથ)થી છૂટી ગઈ છે, તો તું તે વસ્તુ પર પણ શોક કર (દુઃખી થા) જે હજુ સુધી તારા સુધી પહોંચી જ નથી.
If you wish to grieve over everything that has slipped from your hands, then also grieve over that which has not yet reached you.