ગરીબાઈ મારું ગૌરવ છે.
Poverty is my pride.
Poverty is my pride.
જે વ્યક્તિ પોતાની હેસિયત કરતાં વધુ માગે છે, તે વંચિત રહેવાને જ લાયક છે.
Whoever asks for more than their worth deserves to be deprived.
લાલચ એ ગરીબાઈનું મૂળ અને બુરાઈનો પાયો છે.
Greed is the root of poverty and the foundation of evil.
અજ્ઞાનતા કરતાં ગંભીર કોઈ ગરીબાઈ નથી.
There is no poverty graver than ignorance.
"બે વસ્તુઓએ લોકોને હલાક કર્યા: ગરીબાઈનો ડર, અને કીર્તિની અભિલાષા."
"Two things have ruined people: fear of poverty, and the pursuit of glory."
ગરીબ માણસ માટે જરૂરી છે કે લાચારી વિના કોઈની પાસે યાચના ન કરે.
It is incumbent upon a poor person not to beg unless compelled by necessity.
તમારી ગરીબાઈ અધર્મ અને તમારી માલદારી ભટકાવ ન થવી જોઈએ.
Let not your poverty lead to disbelief, nor your wealth lead to transgression.