જેને પોતાના શબ્દો પર અભિમાન હોય છે તેની બુદ્ધિ જતી રહે છે.
Whoever takes pride in their own words loses their intellect.
Whoever takes pride in their own words loses their intellect.
મનુષ્ય અને અહંકાર (વચ્ચે)નો શું સંબંધ હોઈ શકે જ્યારે કે તેની શરૂઆતમાં તે એક તુચ્છ ટીપું...
What has the son of Adam to do with vanity, when his beginning was a mere droplet, his end will be a...
"બે વસ્તુઓએ લોકોને હલાક કર્યા: ગરીબાઈનો ડર, અને કીર્તિની અભિલાષા."
"Two things have ruined people: fear of poverty, and the pursuit of glory."
નેકી પર અભિમાન કરવું તેને બરબાદ કરી નાખે છે.
Pride in one's good deeds ruins them.
જે પોતાની જાતનું અહંકારી સન્માન કરે છે તે પોતાને અપમાનિત જ કરે છે.
Whoever excessively exalts themselves only brings humiliation upon themselves.
અભિમાન ઓછી લાયકાતથી/(ના કારણે) ઉદ્ભવે છે.
Arrogance arises from a lack of worth and merit.
વધારે પડતી પ્રશંસા ચાપલૂસી છે જે અભિમાનને જન્મ આપે છે અને માણસને ભૂલની નજીક લઈ જાય છે.
Excessive praise is flattery that generates pride and brings one closer to delusion.