સાચું બોલનારો બની જા જેથી વફાદાર બની જાય.
Be truthful so that you may become loyal.
Be truthful so that you may become loyal.
જે વફાદારીના ઝરણાં પર આવે છે તે પવિત્રતાનાં પીણાંથી તૃપ્ત થાય છે.
Whoever comes to the springs of loyalty is quenched with the drinks of purity.
જે વ્યક્તિ ગરીબ હોવા છતાં તારી સાથે જોડાયેલો રહે છે, તે તે વ્યક્તિ કરતાં તારા માટે શ્રેષ્ઠ...
The person who remains connected with you despite being poor is better for you than the one who...
તું (તારા) મિત્ર સાથે સંબંધ તોડ નહીં, ભલે તે અશ્રદ્ધાળુ થઈ જાય.
Do not sever ties with your friend, even if he loses faith.
તમારામાંનો સર્વશ્રેષ્ઠ માણસ તે છે કે જે પોતાના લોકોનું ત્યાં સુધી રક્ષણ કરે જ્યાં સુધી તેઓ...
The best among you is the one who defends their people as long as they do not commit wrongdoing.
સર્વશ્રેષ્ઠ મિત્ર તે છે કે જેને ગુમાવ્યા પછી તમને દુનિયામાં રહેવું ન ગમે.
The best brother is the one after whose loss you would not wish to remain in the world.
એવા માણસને તારો પ્રેમ ન આપ કે જે વફાદાર ન હોય.
Do not offer your love to one who has no loyalty.