દિલોનું ઘડતર બુદ્ધિશાળીઓની સંગતમાં છે.
The cultivation of hearts lies in the company of the wise.
The cultivation of hearts lies in the company of the wise.
બેશક જ્ઞાન વગરનું દિલ એવા ખંડેર ઘર જેવું છે કે જે આબાદ ન હોય.
Indeed, a heart devoid of knowledge is like a ruined house that is uninhabited.
માયાળુ લોકો સાથે બેસ જેથી તારું માયાળુપણું વધે.
Sit with gentle people so that your own gentleness may increase.
જેને વધારે પડતું ખાવા-પીવાની આદત હોય છે, તેનું દિલ કઠણ થઈ જાય છે.
Whoever is accustomed to excessive eating and drinking becomes hard-hearted.
સૌથી ખરાબ વસ્તુ કે જે દિલમાં વસે છે તે દ્વેષભાવ છે.
The worst thing that dwells in the heart is malice.
દુશ્મનાવટની પુષ્કળતા દિલોનો બોજ છે.
Excessive enmity is a burden upon the heart.
દંભીની જીભ તો સુંદર હોય છે પરંતુ તેનાં દિલમાં છૂપો રોગ હોય છે.
The tongue of a hypocrite is sweet, but in his heart lies a hidden affliction.