બેશક એક જ્ઞાની પુરુષ સુગંધ અને મીઠાઈનો અસ્વીકાર નહોતા કરતા.
Indeed, a wise man never rejected perfume and sweets.
Indeed, a wise man never rejected perfume and sweets.
ખરાબ જમણવાર તે એવું જમણવાર છે જેમાં ધરાયેલાં (શ્રીમંતો)ને આમંત્રણ આપવામાં આવે અને ભૂખ્યાં...
The worst feast is that banquet to which the well-fed (wealthy) are invited and the hungry (poor) are...
જો (કોઈ જગ્યાએ) તમે ત્રણ (જણા ભેગા થયા) હોવ, તો કોઈ પણ બે વ્યક્તિઓએ ત્રીજાને છોડીને...
If three of you are together, two should not whisper privately excluding the third until more people...
જે (મહેમાન તરીકે તમારા ઘરમાં) દાખલ થાય છે તે ગભરાયેલો હોય છે, તેથી તેને આવકારો.
Whoever enters your home as a guest feels hesitant, so welcome them warmly.
ખરેખર, પત્રનો જવાબ આપવાનો પણ એટલો જ અધિકાર છે જેટલો અભિવાદનનો જવાબ આપવાનો છે.
Truly, replying to a letter is just as much of an obligation as returning a greeting.
ઉદાર લોકોની એ આદત નથી હોતી કે તેઓ મહેરબાની કરવામાં વિલંબ કરે.
It is not the habit of generous people to delay in showing kindness.
લોકોની પાસે જે છે તે(ને પામવા)થી રોકાઈ જવું એ બે ઉદારતાઓમાંથી એક છે.
Refraining from seeking what is in people's hands is one of the two forms of generosity.