જે વસ્તુ પાપ તરફ આગળ વધારે તેને વળગી ન રહો.
Do not persist in whatever leads toward wrongdoing.
Do not persist in whatever leads toward wrongdoing.
જીભનો ઉપદ્રવ તલવારના પ્રહાર કરતાંય તીવ્ર હોય છે.
The strife caused by the tongue is sharper than the blow of a sword.
અજ્ઞાનીની સાથે બેસવાથી એવી જ રીતે સાવચેત રહે જેવી રીતે તું બુદ્ધિશાળીની સાથે બેસવામાં...
Beware of sitting with the ignorant just as you feel secure in accompanying the wise.
સૌથી સાચા રસ્તા પર ચાલનાર વિદ્વાન તે જ છે જે શંકાના સમયે રોકાઈ જાય.
The scholar most upright on the true path is the one who pauses in the face of doubt.
હું મેં જે કહ્યું તેના કરતાં મેં જે કહ્યું નથી તેને પાછું ખેંચવા માટે વધુ સક્ષમ છું.
I am more capable of retracting what I have not said than retracting what I have said.
તું સાવચેત રહે મૂર્ખને મિત્ર બનાવવાથી, અનૈતિક સાથે સંસર્ગ રાખવાથી, અને અત્યાચારી સાથે...
Beware of befriending a fool, socializing with the immoral, and dealing with an oppressor!
સદ્ગુણી વ્યક્તિ તે છે જે શંકાસ્પદ બાબત (તરફ પણ આગળ વધવા)થી રોકાઈ જાય.
The virtuous person is one who refrains even in the face of doubtful matters.