આંતરિક શણગાર બાહ્ય શણગાર કરતાં વધારે સુંદર છે.
Inner adornment is more beautiful than outward adornment.
Inner adornment is more beautiful than outward adornment.
તમારો શૃંગાર સંસ્કારિતા છે.
Your true ornament is good manners.
શ્રદ્ધાળુ બીજોરા (એક પ્રકારનું સુગંધિત ખાટું-મીઠું ફળ, જે લીંબુ જેવું હોય છે) જેવો હોય છે;...
A believer is like a citron (a fragrant sweet-and-sour fruit resembling a lemon); its taste is...
એક નેક સ્ત્રી હજાર બદ પુરુષો કરતાં શ્રેષ્ઠ છે.
A righteous woman is better than a thousand unrighteous men.
જ્યારે કોઈ માણસમાં એક સારો ગુણ હોય તો તેમાં તેના જેવા બીજા સારા ગુણોનીય અપેક્ષા રાખો.
When a person possesses a good quality, expect other good qualities like it in them.
નરમાઈ દાખવવી (પણ) સદ્ગુણમાં (શામેલ) છે.
Displaying gentleness is also part of virtue.
એક ઉદાર, સદ્ગુણી નવયુવાન ઈશ્વરને એક કંજૂસ, ભક્તિભાવવાળા, દુર્ગુણી વૃદ્ધ કરતાં વધારે પ્રિય છે.
A generous, virtuous youth is more beloved to God than a stingy, devout, ill-mannered elder.