ભદ્ર લોકોમાં સૌથી ભદ્ર તે છે જેને તેના જ્ઞાને સન્માન અપાવ્યું હોય.
The most noble of noble people is the one who has been ennobled by knowledge.
The most noble of noble people is the one who has been ennobled by knowledge.
ઉચ્ચ તે છે જે પોતાનાં માનનું રક્ષણ પોતાના ધન વડે કરે, અને તુચ્છ તે છે જે પોતાના ધનનું રક્ષણ...
Noble is the one who protects their honor with their wealth, and vile is the one who protects their...
જ્ઞાન નીચલા સ્તરનાં લોકોને ઉચ્ચ બનાવે છે અને તેનો ત્યાગ ઉચ્ચ લોકોને તુચ્છ કરી નાખે છે.
Knowledge elevates the lowly, and abandoning it degrades the noble.
માણસની સહનશીલતાનું તેની વિપુલ સહનશક્તિ વડે અને તેની ઉચ્ચતાનું તેના પર્યાપ્ત દાન વડે તારણ...
A person's forbearance is deduced from their great endurance, and their nobility from their abundant giving.
નેક લોકોની ખુશી પ્રદાન કરવામાં સમાયેલી છે અને નીચ લોકોની ખુશી ખરાબ બદલો આપવામાં રહેલી છે.
The joy of noble people lies in giving, and the joy of vile people lies in taking revenge.
માણસની માનવતા પોતાના ભાઈઓની ભૂલોને માફ કરવામાં સમાયેલી છે.
A person's nobility lies in forgiving the shortcomings of their fellow beings.
પ્રતિષ્ઠિત લોકો જમાડવામાં આનંદ મેળવે છે જ્યારે કે નીચ લોકો જમવામાં જ.
Noble people find pleasure in feeding others, whereas vile people find pleasure only in eating.