માણસની માનવતા પોતાના ભાઈઓની ભૂલોને માફ કરવામાં સમાયેલી છે.
A person's nobility lies in forgiving the shortcomings of their fellow beings.
A person's nobility lies in forgiving the shortcomings of their fellow beings.
જો કોઈ વ્યક્તિ તારી જમણી બાજુથી તને અપશબ્દ કહે, પછી તારી ડાબી બાજુ આવીને તારી માફી માગે,...
If a person insults you from your right side and then turns to your left side and apologizes to you,...
નેકી કરનારા લોકોની ભૂલોને ચલાવી લો, અને તેમને દરગુજર કરો, કારણ કે ઈશ્વરનો સાયો તેમની ઉપર...
Overlook the slips of good-doers and forgive them, for the protection of God shades over them.
માણસની સહનશીલતાનું તેની વિપુલ સહનશક્તિ વડે અને તેની ઉચ્ચતાનું તેના પર્યાપ્ત દાન વડે તારણ...
A person's forbearance is deduced from their great endurance, and their nobility from their abundant giving.
ઉચ્ચ તે છે જે પોતાનાં માનનું રક્ષણ પોતાના ધન વડે કરે, અને તુચ્છ તે છે જે પોતાના ધનનું રક્ષણ...
Noble is the one who protects their honor with their wealth, and vile is the one who protects their...
નેક લોકોની ખુશી પ્રદાન કરવામાં સમાયેલી છે અને નીચ લોકોની ખુશી ખરાબ બદલો આપવામાં રહેલી છે.
The joy of noble people lies in giving, and the joy of vile people lies in taking revenge.
જ્ઞાન નીચલા સ્તરનાં લોકોને ઉચ્ચ બનાવે છે અને તેનો ત્યાગ ઉચ્ચ લોકોને તુચ્છ કરી નાખે છે.
Knowledge elevates the lowly, and abandoning it degrades the noble.