જે માણસ પોતાના ઘરવાળાઓ સાથે નેકીની સુધારણા કરે છે તેની રોજી વધે છે.
Whoever increases their goodness toward their family, their sustenance is increased.
Whoever increases their goodness toward their family, their sustenance is increased.
માણસનું પોતાના સંતાન સાથે નેકી કરવી તે પોતાના મા-બાપ સાથે નેકી (કરવા સમાન) છે.
A person being good to their child is (equivalent to) being good to their parents.
જે માણસ ત્રણ દીકરીઓને અથવા ત્રણ બહેનોને પાળે છે તેના પર સ્વર્ગ નિશ્ચિત થઈ જાય છે. પૂછવામાં...
Whoever raises three daughters or three sisters, paradise becomes incumbent upon him. It was asked,...
પોતાના પરિવાર અને સંતાનોની સેવા એ જ કરે છે જે સાચો અને સદાચારી હોય, અથવા જેનું ભલું આ લોક...
No one serves their family except a person of truth and virtue, or one for whom God desires good in...
સગાં-સંબંધીઓ સાથે સદવર્તન સંપત્તિમાં વધારો કરે છે અને આયુષ્યને લંબાવે છે.
Good treatment of relatives increases wealth and prolongs life.
ત્રણ (૩) વસ્તુઓ એવી છે જેમના વિષે શ્રદ્ધાળુ બંદાનો હિસાબ નહીં થાય: ૧. ખોરાક ૨. કપડાં ૩. એ...
There are three things for which a believer will not be held accountable: food, clothing, and a...
ખરેખર નિર્વાહ-સાધનને વેડફી દેવું (પણ) બગાડનો એક પ્રકાર છે.
Indeed, wasting the means of sustenance is also a form of corruption.